Gujarati shayari for
friends
आपका स्वागत हे इन www.Quotesforfriend.com में। में आपके लिए लेकर आया हु Gujarati shayari for friends जो पूरा गुजराती भाषा मे आपको मिलने वाला हे।
हमने यहाँ पे
आपके लिए बहुत सारी शायरिया
लिखी हे वोभी गुजराती में। यह
सभी शायरिया स्पेशली दोस्तों
के लिए लिखी हे। हमने एक ही
पेज में सभी गुजराती शायरीया
लिखे हे। आपको यहाँ पे
Gujarati shayari on
friendship से लेकर Gujarati
shayari on friends जैसे सभी
शायरिया मिलेगी।
मेने यह गुजराती
शायरी को िश लिए यहाँ पे लिख
रहा हु की मुझे दोस्तों के
लिए लिखना और उनके लिए सभी
चीजो को आपके पास लाना हो
शायरी के जरिये में लाता रहता
हु।
हमारे
दोस्त एक वो ऐसा रिलेशन शिप
हे जहा पे लड़ाईया और हशि-मजाक
होती रहती हे तो इसी लिए मेने
यह दोस्ती की गुजराती में
शायरिया लिखी हे,
हम
जभ भी परेसान होते हे या कोई
मुशीबत में होते हे तब हम
हमेशा हमारे दोस्तों के पास
जाते हे , क्योकि यह एक
एकलौती जगा हे जहा से हमें मन
की शांति और उपाय जो एक ही
जगा से मिलते हे , तो उन
दोस्तों के लिए ही मेने यह
Gujarati shayari for friends
लिखी हे।
हम जब
हमारे दोस्तों को याद करते हे
तब हमारे दोस्तों की कुछ
हरकते और पुराणी यादे याद अति
हे। क्योकि हमारे
दोस्ती के ग्रुप में एक और दो
log तो ऐसे होते ही हे जो
हमें परेसान करते रहते हे। उस
वख्त हमें उनको मारनेका मन
करता हे पर उनसे दूर जाकर
अकेला पैन जैशा महशुश होता
हे। तो उसी दोस्त के
लिए मेने यह gujarati dosti
shayari लिखी हे।
तो
बस आप हमें batayiye की आपको
हमारी शायरिया केशी लगी ,
आपका फीडबैक हमारे लिए बहुत
ही जरुरी दायक हे। क्योकि आप
जब कहेंगे की आपको क्या चाहिए
तो हम कुछ िश तरह से
आपके सामने सभी चीजे
लाएंगे। हमें आपकी राय
कमेंट के जरिये जरूर बतायते।
हमारे पास इश्के
इलावा
Namesstarting
हे जो छोटे बच्चो के नाम के
लिए हे। जो आपके नए
बच्चो के नाम रखनेमे मदद
करेंगे।
अगर अपने यह तक
हमें सुना हो तो आपका बहुत
बहुत धन्यवाद।
Best Gujarati shayari on
friendship
પ્રેમના સંબંધો કરતા,
દોસ્તીના
સંબંધો વધારે મીઠા હોય
આ જગત માં એવા પણ મિત્રો
આવી જાય છે,જે વચન આપતા નથી પણ
નિભાવી જાય છે….
“લાગણીઓના વ્યવહાર માં ખેલ
ના કરાય વાલા..
કારણ
કે સાચા મિત્રોના
કયાંય સેલ ના ભરાય..!! “
દોસ્તીનો સંબંધ પ્રેમથી પણ
મોટો છે,
કારણ કે
દોસ્ત ક્યારેય બેવફા નથી
હોતો !!
મદિરા નો પ્યાલો મેં
ક્યારેય ભર્યો નથીકારણ કે નશો તમારા
જેવા મિત્રોને મલ્યા પછી
કદી ઊતર્યો નથી..
Dosti shayari
gujarati
જો તાજમહેલ પ્રેમનું પ્રતિક
છે,
તો અડધી ચા દોસ્તીનું
પ્રતિક છે !!
મિત્રતા હોય તો *સુદામા-કૃષ્ણ*
જેવી હોવી જોઈએ સાહેબ*એક કશું માંગતો નથી,.*
એક બધું જ આપીને જણાવતો
નથી.,.!!
સફરનો અંત હું રસ્તા પરની ઠોકરથી
નહી લાવુ . . .
હજી તો મારે
મંજીલને લાત મારવાની બાકી છે . . .
જીવન માં એક મિત્ર કૃષ્ણ જેવો હોવો
જોઈએજે તમારા માટે યુદ્ધ ન લડે પણ
સાચું માર્ગદર્શન તો જરૂર આપે.
કાંઈ વધારે તો નથી અમારી પાસે
બસ
એક દિલ અને
એક જાન છે અને એ પણ
દોસ્તો પર
કુરબાન છે.
Friends shayari gujarati
કહે છે લોકો મને કે તારો જમાનો છે,
પણ
એમને ક્યાં ખબર છે કે મારે મિત્રોનો ખજાનો
છે !!
ફૂલ પણ ખીલી ઉઠે છે જોઇને તારી મિત્રતા,
જીંદગી જીવવા માટે ઓછી લાગે છે
જોઇને તારી મિત્રતા….
સવાલ કરે દુશ્મન અને જવાબ
મારો યાર દંઈ જાય
એજ ભાઈબંધ
દોસ્તી એવા વ્યક્તિ સાથે કરવી,
જેનામાં
આપણા કરતા જ્ઞાન વધારે હોય-પૈસા નહીં.
કડવા વેણ મોઢે કહે,
હૈયામા કાયમ
હેત,
એના મેલા ન હોય પેટ,
ઈ
સાચા મિત્ર શામળા
Gujarati dosti shayari
મિત્ર એટલે…ભલે પાનના ગલ્લે ખિસ્સામાંથી
પૈસા ના કાઢે,
પણ સમય આવે એટલે જાન
કાઢીને આપી દે હો વાલા !!
તારી મૈત્રી માં કઈ સર લાગે છે,
કોઈ
પોતાનું હોય એવો અણસાર લાગે છે,
જીંદગી
ની કડવાશ માં થઇ એક મિત્રતા મધુર,બાકી તો આવી મિત્રતા થવામાં પણ વાર
લાગે છે….
ભાઈ અમે તો ભાઈબંધ છીએ
દિલના ભોળા
નિયતના સાફ પણ
દિમાગ હટેને તો વાલા,
બધાય ના બાપ
જ્યાં સાત પેઢી સુધીની કોઈ ઓળખાણ ના હોય,
છતાંય
ભાઈ જેવો સંબંધ હોય એનું નામ ભાઈબંધ !!
કહે છે લોકો મને કે તારો જમાનો છે,
પણ
એમને ક્યાં ખબર છે
કે મારે મિત્રોનો
ખજાનો છે !!
Friendship shayari in Gujarati
દોસ્તીની કંઇ વ્યાખ્યા હોતી હશે સાહેબ,
હાથ
ફેલાવીએ અને હૈયું આપી દે એનું નામ મિત્ર.
આ દુનિયા માં બધું જ મળે છે, પણ મળતી નથી
દોસ્તી,
દોસ્તી નું નામ જીંદગી, અને
જીંદગી નું નામ દોસ્તી…..
Ha moj ha
તારી સહિ ખૂટે તો મારૂ
લોહી લેજે
પણ મારા વ્હાલા દરેક
જન્મમાં
તૂ જ મારો ભાઈબંધ રેજે.
જમાનો ભલે ખરાબ છે પણ મિત્રો મારા Best છે
ચમકે
નહી એટલું જ બાકી તો બધા જ star છે.
જ્યાં સાત પેઢી સુધીની કોઈ ઓળખાણ ના હોય,
છતાંય ભાઈ જેવો સંબંધ હોય એનું નામ
ભાઈબંધ !!
Gujarati shayari on dosti
ના આવે કદી તને દુઃખ તેવો હું યાર બની જાઉં,
તારી
આંખમાં આવે આંસુ તો લુછવા રૂમાલ બની જાઉં ..
મિત્રતા તો સાણસી જેવી જ રખાય,
પાત્ર ગમે
તેટલું ગરમ થાય પણ મુકે ઈ બીજો.
જે માણસ એક સાચો મિત્ર નથી બની સકતો ,
એ
ભલે સફળ હોય પણ એનું જીવન નિષ્ફળ જ છે….
દોસ્ત To દોસ્ત હોય છે સાહેબ!
જન્મદિવસ પર
ખભા પર બેસાડીને નાચે
મરણના દિવસે ખભા પર
સુવાડીને રડે
દોસ્તીની કંઇ વ્યાખ્યા હોતી હશે સાહેબ,
હાથ ફેલાવીએ અને હૈયું આપી દે એનું નામ
મિત્ર.
દોસ્ત તારી દોસ્તી શાયરી
પ્રેમના સંબંધો કરતા,
દોસ્તીના સંબંધો વધારે
મીઠા હોય
દોસ્તીની કઈ વ્યાખ્યા હોતી હશે,
હાથ ફેલાવી
અને હૈયું આપી દે એનું નામ જ મિત્ર.
એ દોસ્ત મને તારી દોસ્તી પર ગર્વ છે,
દરેક
પલ તને યાદ કરું છુ,
મને ખબર નથી,
પણ
ઘરવાળા કહે છે કે હું ઉંગ માં પણ તારી સાથે વાત
કરું છુ…
“ભાઈબંધો નથી હો વાલા…
ભાઈઓ જ છીએ”
મદિરા નો પ્યાલો મેં ક્યારેય ભર્યો નથી
કારણ
કે
નશો તમારા જેવા મિત્રોને મલ્યા પછી કદી
ઊતર્યો નથી…
દોસ્તી status
જીવનની દરેક મુશ્કેલી રૂપી બિમારીઓની Vaccine એટલે
“મિત્ર”
દુનિયામાં કોઈ પણ વ્યક્તિ અજનબી નથી,
અને જો
છે તો એ માત્ર મિત્રો,
જેને તમે હજુ સુધી મળ્યા
નથી..
ફર્ક તો બસ આપણા વિચારોમાં છે સાહેબ,
બાકી
દોસ્તી કાંઈ પ્રેમથી ઓછી નથી હોતી !!
ના આવે કદી તને દુઃખ તેવો હું યાર બની જાઉં,
તારી
આંખમાં આવે આંસુ તો લુછવા રૂમાલ બની જાઉં ..
દોસ્તીનો સંબંધ પ્રેમથી પણ મોટો છે,
કારણ કે
દોસ્ત ક્યારેય બેવફા નથી હોતો !!
Gujarati shayari dosti
દોસ્તી નો મતલબ:
જેમાં મતલબ ન હોય, એને દોસ્તી
કેવાય.
મિત્રતા ગુંદરપટ્ટી જેવી છે, એક વાર થુંક લગાડીને
ચોટાડી નાખો,
પછી કાગળ ફાટી જશે પણ ગુંદરપટ્ટી
નહિ ઉખડે…..
મે કિસ્મત સે જ્યાદા દોસ્તો પે ભરોસા રખતા હુ,
કયુંકી
સાલી કિસ્મત કભી ભી પલટ જાતી હે ,
પર મેરે દોસ્ત
નહી.
મિત્રતા હોય તો *સુદામા-કૃષ્ણ* જેવી હોવી જોઈએ
સાહેબ
એક કશું માંગતો નથી,.
એક બધું જ આપીને
જણાવતો નથી.,.!!
જીવનમાં કાચ અને પડછાયા જેવા દોસ્ત રાખો,
કારણ
કે કાચ ક્યારેય ખોટું નહીં બોલે અને પડછાયો ક્યારેય
સાથ નહીં છોડે.
Best friend shayari Gujarati
ભાઈબંધી એને કહેવાય જ્યારે તમે ગામમાં એકલા નીકળો ને
ત્યારે લોકો પૂછે કે‘એલા ઓલો ક્યાં’?
હાલ દોસ્ત આજ દુશ્મનની શેરી મા આટા મારીયે
જોઇયે
કેટલાની છાતીના ધબકારા વધે છે.
જયાં_સાત_પેઢીયું_સુધી
ઓળખાણ_નો_હોય_
છતાંય_ભાઈ
#જેવો_સબંધ_હોય.
😊#એનું_નામ #ભાઈબંધ😍✌….
ખુશી શોધું તો દુઃખ જ મળે છે,
આ દુઃખ જીવન માં બધે
જ મળે છે,
જે જીવનના બધા દુઃખ વહેચી લે,
એવા
મિત્રો ખુબ જ ઓછા મળે છે…..
મનને ખૂશ રાખવું
એ એક વાત છે અને
ખરેખર ખૂશ
હોવું તે
બીજી વાત છે…!!!
Dosti shayari gujarati ma
કુંડળી મળતી ન હોય છતાં આજીવન ચાલવાવાળો સંબંધ એટલે
“ભાઈબંધી”
સાચો મિત્ર નો મતલબ..
જયારે એક મિત્ર તેનો છેલ્લો
શ્વાસ લેતો હોય,
અને ત્યારે બીજો મિત્ર તેની આંખ
માં આંસુ લઇ આવે અને કહે…
ચલ ઉઠ દોસ્ત આજે છેલ્લી
વાર “મૌત” નો ક્લાસ બંક કરીએ…
જીંદગી ચાલે ના ચાલે વાંધો નહી…
પણ જીંદગી માં ”
ભાઈબંધો” વગર તો નઈ જ ચાલે….
જમાનો ભલે ખરાબ છે પણ મિત્રો મારાં Best છે
ચમકે
નહિં એટલું જ બાકી તો બધાં જ Star છે
..દોસ્તી..
તું ના ચાહે મને. એનો રંજ નથી મને.
હું હજી ચાહું
છું તને. એની ખુમારી છે મને. ..
Shayari dosti Gujarati
દુનિયા માં દરેક નવી વસ્તુ સારી લાગે,
પણ દોસ્ત
હંમેશા જુના જ સારા લાગે છે.
જીંદગી માતા અને પિતા ની ભેટ છે,
ભણતર શિક્ષક ની ભેટ
છે,
સ્મિત દોસ્તીની ભેટ છે,
પણ તારી સાથે
દોસ્તી એતો ઈશ્વર ની ભેટ છે….
“હથીયાર ની શુ જરૂર જયારે
સાવજ જેવા ભાઇ હોય તો
દૂશ્મનો
ના કાળજા એમ ને એમ ધૃૂજે હો વાલા”.
દોસ્તી ને ઉજવવા નો કોઈ દિવસ ના હોય સાહેબ..
જે દિવસે
દોસ્ત મળે એ જ દિવસ તહેવાર બની જાય છે..
તારી દુનિયામાં મારા જેવા હજારો દોસ્ત હશે*,
પણ મારી
દુનિયામાં તારા જેવો દોસ્ત બીજો કોઈ નથી
Best friend shayari in Gujarati
સૌથી છેલ્લે યાદ કરજે ભાઈબંધ,
સૌથી પહેલા આવીશ.
મિત્રતા કાંચ જેવી હોય છે,
એક વાર તૂટી જાય તો
મુશ્કેલી થી જોડાય છે….
ડર લાગતો હોય તો દોસ્તી કરવાનું રહેવા દો
સાહેબ
કારણ કે દોસ્તી માં તો
જીદ હોય અને જીદમાંતો જીવ
પણ જાય.
કડવા વેણ મોઢે કહે,
હૈયામા કાયમ હેત,
એના મેલા ન
હોય પેટ,
ઈ સાચા મિત્ર શામળા
તારી બધી ફરિયાદોનો હિસાબ તૈયાર રાખ્યો હતો મેં દોસ્ત
તે ગળે મળીને બધું ગણિત બગડી નાખ્યું.
Shayari Gujarati dosti
કોણ કહે છે કે મરવા માટે જરૂર પડે ઝેરની,
તારી નફરત જ
કાફી છે એના માટે તો !!
તુ ખાલી દુઃખમાં હોય ત્યારે યાદ કરજે વ્હાલા સિંહના
ટોળા
વચ્ચે સરબત પીવડાવવા ના આવુ તોં આપડી દોસ્તી નકામી.
મિત્રતા એ નથી કે કેટલી લાંબી ચાલે,
પરંતુ મિત્રતા એ છે
કે ક્યારે પણ તમને એકલા નથી છોડતી…..
ખુદા ભી ના જાને,કૈસે રિશ્તે બના દેતા હે,
કબ, કહા, કૈસે
મિલા દેતા હે ,
જિનકો હંમ કભી જાનતે ભી નહિ થે,
ઉનકો
હી હમારા સબસે પ્યારા દોસ્ત ,બના દેતા હે ,
તાળું તોડી કોઈ લૂંટે,
એટલી તો જિંદગી અમીર પણ નથી…મૈત્રી ભાવો કદી ખૂટે,
એટલો ” હું ” ગરીબ પણ
નથી…!!!
Gujarati friendship SMS
સંબંધીઓ તો શોખના રાખ્યા છે
બાકી મારો જીવ તો મારો ભાઈબંધ
છે.
દુશ્મન ને હજાર મોકા અપાય કે એ દોસ્ત બની જાય, પરંતુ,
દોસ્ત
ને ક્યારેય એવો મોકો ના અપાય કે એ તમારો દુશ્મન બની જાય….
દોસ્તો તમે છો જ તાવીજ જેવા ગળે લગાવતાની
સાથે જ બધા દુખ દુર
થઇ જાયછે.
મને એટલી ક્યાં નવરાશ છે કે હું નસીબનું લખેલું જોઉં,
બસ
મારા મિત્રોનું સ્મિત જોઇને માની લઉં છું કે હું નસીબદાર છું.
રુઝાયી જાય ઝખ્મો મારા, મને પસંદ નથી,
ગમે તે હોય, નિશાનીઓ છે
કોઈના પ્રેમની…
Dosti Gujarati shayari
જિંદગીમાં એવા કેટલાક દોસ્તો પણ હોય છે
જેને ખોવાના વિચારથી પણ
ડર લાગે.
રફતાર આ જિંદગીની એવી બનાવી છે,
કે દુશ્મન ભલે આગળ નીકળી
જાય,
પણ કોઈ દોસ્ત પાછળ નહિ છુટે….
દોસ્ત તારી દોસ્તી મને પ્રાણ થી એ પ્યારી
જીવ ભલે જાય પન ભુલુ
નહીં યારી
દુશ્મન બની લડી લેજો,
પણ દોસ્ત બની વિશ્વાસઘાત ના કરશો..
કોઈ સ્વાગત કરે કે ન કરે જાવ આવ રાખજે ઉપેક્ષિત !
પેલા સમશાનમાં
પણ ક્યાં welcome લખેલું પાટિયું છે ?
Friend shayari Gujarati
ક્યારેય તમારા મિત્રનો સાથ એવા સમયે ના છોડતા
જ્યારે એને તમારી
સૌથી વધુ જરુર હોય.
નથી પૈસા કે નથી ડોલર,
પણ તારા જેવા મિત્ર ના પ્રતાપે ઉંચો છે
કોલર…
દોસ્તી કોઈ ખાસ લોકો જોડે થતી નથી,
પણ જેમની સાથે થાય છે
એ
લોકો જીવનમાં ખાસ બની જાય છે….
દોસ્તની કાંઈ વ્યાખ્યા હોતી હશે સાહેબ?…
હાથ ફેલાવીએને હૈયુ આપી
દે એ દોસ્ત
પોતે જ તૂટી ગયા,
પણ…
કોઈ નું દિલ તોડતા શીખ્યા જ નથી…
Dosti status Gujarati
સાચું કહું છું એક ગાળ પણ મને નોતી આવડતી
બધી આ મારા હરામી મિત્રો ની
કરામત છે.
બાળપણ માં કોઈ પણ મિત્રો પાસે ઘડિયાળ નોતી પણ સમય બધા પાસે હતો,
અને
અત્યારે ઘડીયાળ બધા પાસે છે પણ સમય કોઈની પાસે નથી….
Dosti Gujarati shayari
ખાંડ વગરની ચા અને ગાળો વગરની દોસ્તી,
બંને હંમેશા ફીકી જ લાગે છે !!
યાદ કરું છું કે નહિ એનો વિવાદ રહેવા દે દોસ્ત,
જરૂર પડે તો ખાલી યાદ
કરજે…
તારો ભરોસો ખોટો નહિ પાડવા દઉં…
Dosti shayari gujarati
Some tags related this page : dosti shayari Gujarati, friends
shayari Gujarati, Gujarati dosti shayari, friendship shayari in Gujarati,
Gujarati shayari on dosti, દોસ્ત તારી દોસ્તી શાયરી, દોસ્તી status, gujarati
shayari dosti, best friend shayari gujarati, dosti shayari gujarati ma, shayari
dosti gujarati, best friend shayari in gujarati, shayari gujarati dosti,
gujarati friendship sms, dosti gujarati shayari, friend shayari gujarati, dosti
status gujarati, dosti status in gujarati, friendship shayari gujarati, gujarati
shayari on friendship, gujarati shayari for friends, gujarati shayari on friends