Latest 2024 ᐅ Gujarati shayari for Friends | Dosti shayari Gujarati

2024 Gujarati shariah for Friends

Tamara badhanu swagat che amara quotesforfriend.com ma ame tamari mate lai ne
avya chiye Gujarati shayari for Friends, to mane aasha che ke tame aaje bauj
khus haso, karan ke dost apda eva happiness ni dukan hoi che ke te vina mulye
apadane apna moh par smile apya j kare che, apde apna dost sathe game tetlu
ladiye jagadiye pan apnane apdo dost yad avi jajay che, amuk var to apde apda
dost ni upar j hata hoiyiye chiye, ini par to kharuj pan eni vato pan avi hoi
che ke apne ek bija thi bichadiye tyare ekla hoiye tyare pan e vat ne yad kari
ne hasta rayite chiye, apdo tdost dost nai pan ek faristo kayiye to pan sachu,
hu tamane mara jivan ni ek nani vat kav kav, maro ek dost che, enu name ronak
che, amara bane vache ek evo gadh sabandh che ke na pucho, mane ye dost to
ochu pan mane chokarani jem rakhe che, mane badhu keto reto hoi alya a kar,
alya a na kar, pelu thay jase, avu thay jase, avun tevun pelu bas, ghani var
mane same thi paisa ape ane ke ke le rakh tare kam na hoi etale mane pacha api
deje.

gujarati shayari for friends, dosti shayari gujarati, best friend shayari in gujarati, dosti gujarati shayari, gujarati friendship sms, dosti shayari gujarati ma, gujarati shayari dosti, riendship quotes gujarati

Gujarati shayari for Friends

પ્રેમના સંબંધો કરતા,
દોસ્તીના સંબંધો વધારે મીઠા હોય

મદિરા નો પ્યાલો મેં ક્યારેય ભર્યો નથી
કારણ કે નશો તમારા જેવા મિત્રોને
મલ્યા પછી કદી ઊતર્યો નથી..

મિત્રતા હોય તો *સુદામા-કૃષ્ણ* જેવી હોવી જોઈએ સાહેબ *એક કશું માંગતો નથી,
એક બધું જ આપીને જણાવતો નથી.,.!!

કડવા વેણ મોઢે કહે,
હૈયામા કાયમ હેત,
એના મેલા ન હોય પેટ,
ઈ સાચા મિત્ર શામળા

કહે છે લોકો મને કે તારો જમાનો છે,
પણ એમને ક્યાં ખબર છે
કે મારે મિત્રોનો ખજાનો છે !!

મિત્ર એટલે…ભલે પાનના ગલ્લે ખિસ્સામાંથી પૈસા ના કાઢે,
પણ સમય આવે એટલે જાન કાઢીને આપી દે હો વાલા !!

જ્યાં સાત પેઢી સુધીની કોઈ ઓળખાણ ના હોય,
છતાંય ભાઈ જેવો સંબંધ હોય એનું નામ ભાઈબંધ !!

દોસ્તીની કંઇ વ્યાખ્યા હોતી હશે સાહેબ,
હાથ ફેલાવીએ અને હૈયું આપી દે એનું નામ મિત્ર.

પ્રેમના સંબંધો કરતા,
દોસ્તીના સંબંધો વધારે મીઠા હોય

દોસ્તીનો સંબંધ પ્રેમથી પણ મોટો છે,
કારણ કે દોસ્ત ક્યારેય બેવફા નથી હોતો !!

જીવનમાં કાચ અને પડછાયા જેવા દોસ્ત રાખો,
કારણ કે કાચ ક્યારેય ખોટું નહીં બોલે અને પડછાયો ક્યારેય સાથ નહીં છોડે.

ખુશી શોધું તો દુઃખ જ મળે છે,
આ દુઃખ જીવન માં બધે જ મળે છે,
જે જીવનના બધા દુઃખ વહેચી લે,
એવા મિત્રો ખુબ જ ઓછા મળે છે…..

તારી બધી ફરિયાદોનો હિસાબ તૈયાર રાખ્યો હતો મેં દોસ્ત
તે ગળે મળીને બધું ગણિત બગડી નાખ્યું.

તાળું તોડી કોઈ લૂંટે,
એટલી તો જિંદગી અમીર પણ નથી…
મૈત્રી ભાવો કદી ખૂટે, એટલો ” હું ” ગરીબ પણ નથી…!!!

મને એટલી ક્યાં નવરાશ છે કે હું નસીબનું લખેલું જોઉં,
બસ મારા મિત્રોનું સ્મિત જોઇને માની લઉં છું કે હું નસીબદાર છું

દુશ્મન બની લડી લેજો,
પણ દોસ્ત બની વિશ્વાસઘાત ના કરશો.

દોસ્તી કોઈ ખાસ લોકો જોડે થતી નથી,
પણ જેમની સાથે થાય છે એ લોકો જીવનમાં ખાસ બની જાય છે….

જીવન માં મિત્રો રાખવા જરૂરી છે,
નહિ તો દીલ ની વાત D.P
અને સ્ટેટસ બદલાવી બદલાવીને કહેવી પડે..

દોસ્તી એટલે….
જયારે મારો દોસ્ત આવીને મને ભેટી ને કહે…
પૈસા તો છે,
મોજ મસ્તી પણ છે,
ઈજ્જત પણ છે પણ યાર તારા વગર મઝા જ નથી આવતી….

ના આવે કદી તને દુઃખ તેવો હું યાર બની જાઉં,
તારી આંખમાં આવે આંસુ તો લુછવા રૂમાલ બની જાઉં ..

અમારી ભૂલો ને માફ કરતા રહેજો,
જીંદગી માં દોસ્તો ની કમી પૂરી કરતા રહેજો,
કદાચ હું ના ચાલી શકું તમારી સાથે,
તો તમે ડગલે ને પગલે સાથ આપતા રહેજો..

સબંધ ક્યારેય મીઠા અવાજ અને રૂપાળા ચહેરા થી ટકતો નથી,
એ તો તકે છે સુંદર હૃદય અને ક્યારેય ના તૂટે એવા વિસ્વાસ થી..

મદિરા નો પ્યાલો મેં ક્યારેય ભર્યો નથી
કારણ કે નશો તમારા જેવા મિત્રોને મલ્યા પછી કદી ઊતર્યો નથી..

કડવા વેણ મોઢે કહે,
હૈયામા કાયમ હેત,
એના મેલા ન હોય પેટ,
ઈ સાચા મિત્ર શામળા

કહે છે લોકો મને કે તારો જમાનો છે,
પણ એમને ક્યાં ખબર છે
કે મારે મિત્રોનો ખજાનો છે !!

મિત્ર એટલે…
ભલે પાનના ગલ્લે ખિસ્સામાંથી પૈસા ના કાઢે,
પણ સમય આવે એટલે જાન કાઢીને આપી દે હો વાલા !!

જ્યાં સાત પેઢી સુધીની કોઈ ઓળખાણ ના હોય,
છતાંય ભાઈ જેવો સંબંધ હોય એનું નામ ભાઈબંધ !!

દોસ્તીની કંઇ વ્યાખ્યા હોતી હશે સાહેબ,
હાથ ફેલાવીએ અને હૈયું આપી દે એનું નામ મિત્ર.

દુશ્મન બની લડી લેજો,
પણ દોસ્ત બની વિશ્વાસઘાત ના કરશો..

પ્રેમના સંબંધો કરતા,
દોસ્તીના સંબંધો વધારે મીઠા હોય

દોસ્તીનો સંબંધ પ્રેમથી પણ મોટો છે,
કારણ કે દોસ્ત ક્યારેય બેવફા નથી હોતો !!

જીવનમાં કાચ અને પડછાયા જેવા દોસ્ત રાખો,
કારણ કે કાચ ક્યારેય ખોટું નહીં બોલે
અને પડછાયો ક્યારેય સાથ નહીં છોડે.

ખુશી શોધું તો દુઃખ જ મળે છે,
આ દુઃખ જીવન માં બધે જ મળે છે,
જે જીવનના બધા દુઃખ વહેચી લે,
એવા મિત્રો ખુબ જ ઓછા મળે છે…..

તારી બધી ફરિયાદોનો હિસાબ તૈયાર રાખ્યો હતો મેં
દોસ્ત તે ગળે મળીને બધું ગણિત બગડી નાખ્યું.

તાળું તોડી કોઈ લૂંટે,
એટલી તો જિંદગી અમીર પણ નથી…
મૈત્રી ભાવો કદી ખૂટે,
એટલો ” હું ” ગરીબ પણ નથી…!!!

મને એટલી ક્યાં નવરાશ છે કે હું નસીબનું લખેલું જોઉં,
બસ મારા મિત્રોનું સ્મિત જોઇને માની લઉં છું કે હું નસીબદાર છું.

સબંધ ક્યારેય મીઠા અવાજ અને રૂપાળા ચહેરા થી ટકતો નથી,
એ તો તકે છે સુંદર હૃદય અને ક્યારેય ના તૂટે એવા વિસ્વાસ થી..

દોસ્તી કોઈ ખાસ લોકો જોડે થતી નથી,
પણ જેમની સાથે થાય છે
એ લોકો જીવનમાં ખાસ બની જાય છે….

જીવન માં મિત્રો રાખવા જરૂરી છે,
નહિ તો દીલ ની વાત D.P
અને સ્ટેટસ બદલાવી બદલાવીને કહેવી પડે..

ના આવે કદી તને દુઃખ તેવો હું યાર બની જાઉં,
તારી આંખમાં આવે આંસુ તો લુછવા રૂમાલ બની જાઉં ..

અમારી ભૂલો ને માફ કરતા રહેજો,
જીંદગી માં દોસ્તો ની કમી પૂરી કરતા રહેજો,
કદાચ હું ના ચાલી શકું તમારી સાથે,
તો તમે ડગલે ને પગલે સાથ આપતા રહેજો..

લાગણીઓ ના વ્યવહાર માં ખેલ ના કરાય વાલા,
કારણ કે સાચા મિત્રોના ક્યાંય સેલ ના ભરાય…

દોસ્ત તારી દોસ્તી માટે દુનિયા છોડી દઈશ,
તારી તરફ આવશે આંધી તો તેની દિશા બદલાઈ દઈશ,
પણ જો તે છોડ્યો મારો સાથ તો તારા હાડકાં તોડી દઈશ..

એક ગુલાબ નું ફૂલ મારો બગીચો હોઈ શકે,
પરંતુ મારો એક એકલો મિત્ર તો મારી દુનિયા છે…

લોકો કહે છે કે આ જમીન પર કોઈને ભગવાન નથી મળતો,
કદાચ એમને આ જમીન પર તારા જેવો મિત્ર ની મળ્યો હોય….

સમુદ્ર ને જોવા કિનારા ની જરૂર પડે છે,
દિવસને જોવા માટે રાત ની જરૂર પડે છે,
દોસ્તી કરવા માટે ડીલ ની નહિ,
પણ બે આત્મા વચ્ચે ના વિસ્વાસ ની જરૂર પડે છે…

Leave a comment